"શ્રાવણોત્સવ 2026"
અનંત કાળથી ધબકતું, અનાદિ યુગથી જીવતું વડનગર
વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રીલ કોમ્પિટિશનનું આયોજન.
દર સપ્તાહની થીમ પર રીલ બનાવો અને જીતો 31,000 સુધીના રોકડ ઇનામો
આ સપ્તાહની થીમ: "અનંત અનાદિ વડનગર"
સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026
Official account of the Collector and District Magistrate, Narmada District, Gujarat |
- પારદર્શક પરીક્ષા, સુરક્ષિત ભવિષ્ય. પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સ સાથે કડક કાર્યવાહી.
- ગૌચરિયા ગામે રેસ્ક્યુ કામગીરી માટે ટીમ તાત્કાલિક પહોંચી હતી. ટીમ દ્વારા એક બાળકને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યો છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા માટે સતત સતર્ક અને કાર્યરત છે.
- નર્મદા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી **અગમચેતીના ભાગરૂપે** ગરુડેશ્વર તાલુકાના ગામોની**સગર્ભા બહેનોને** આરોગ્ય કર્મચારીઓ દ્વારા **૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની મદદથી નજીકના આરોગ્ય કેન્દ્રોમાં સુરક્ષિત સ્થળાંતર** કરવામાં આવ્યું.
- તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ છે.


